• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ઇસમોને પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ*

વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ઇસમોને ગંજીપતાના પાના તથા રોકડ રૂ.-૫૧,૨૦૦/- મળી કુલ કી.રૂ.૫૩,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ
પોલીસ મહાનીરીક્ષકશ્રી, રાજકોટ વીભાગ,રાજકોટ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્વારા રાજકોટ રેન્જમાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ પ્રોહી. જુગારની પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય તથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબનાઓ તરફથી મોરબી જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તેવી કામગીરી કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી,મોરબી વિભાગ,મોરબી શ્રી પી.એ.ઝાલા સાહેબ તથા સી.પી.આઇ.શ્રી,વાંકાનેર શ્રી વી.પી.ગોલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ સબ ઇન્સ. બી.પી.સોનારા તથા વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા નાઓને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના પાડધરા ગામની અઘાતની સીમમાં જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૫૧,૨૦૦/- મળી કુલ કી.રૂ.૫૩,૨૦૦/- ના મુદામાલ સાથે ચાર ઇસમોને પકડી પાડી તથા ચાર ઇસમો નાશી જતા તમામ ઇસમો વીરૂધ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજી. કરાવી નાશી ગયેલ ઇસમોને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે. આમ વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમને જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
આરોપીઓના નામ
૧) કેસાભાઇ શામજીભાઇ બાવળીયા જાતે કોળી રહે.પાડધરા તા.વાંકાનેર જી.મોરબી
૨) અનીસ ઉર્ફે અનીલ S/O જેસીંગભાઇ ડેણીયા જાતે કોળી રહે.પાડધરા તા.વાંકાનેર જી.મોરબી
૩) ચંદુભાઇ ઉર્ફે વીનોદ S/O કરણાભાઇ ચાવડા જાતે રબારી રહે.લાલપર તા.જી.મોરબી
(૪) ભરતભાઇ ગોવીંદભાઇ મીઠાપરા જાતે કોળી રહે.નવાગામ,બંધપરા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર
નાશી જનાર ઇસમોના નામ
(૧) સુરેશભાઇ કેશુભાઇ સાબરીયા કોળી રહે.નવાગામ તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર
૨) પરેશ ઉર્ફે પીન્ટુ S/O દામાભાઇ રામાનુજ બાવાજી રહે.નવાગામ તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર (૩) વીપુલ ઉર્ફે લીંબો S/O લખમણભાઇ ડાભી/ભરવાડ રહે.પાડધરા તા.વાંકાનેર જી.મોરબી (૪) પાંચાભાઇ રૂપાભાઇ રંગપરા/કોળી રહે.જાલી તા.વાંકાનેર જી.મોરબી
ૐ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
આ કામગીરીમાં અમો પો.સબ.ઇન્સ. બી.પી.સોનારા તથા એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ચમનભાઇ ચાવડા તથા સર્વેલન્સ પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા તથા પો.કોન્સ. હરીચંદ્રસિંહ ઝાલા તથા રવીભાઇ કલોત્રા તથા વીજયભાઇ ડાંગર તથા અનાર્મ લોકરક્ષક અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.

Related posts

*જોડિયાના હડીયાણા ગામે ખૂંટિયા નો આંતક ગામલોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી જન્મદીવસ ની ઉજવણી કરતા ભારતીબેન ચંદ્રકાંતભાઈ કક્કડ*

editor

*મોરબી મા સાડા ચાર દાયકાથી કાર્યરત જનતા ક્લાસીસ નુ ધો-૧૨ C.B.S.C. (Commerce) Term-1 માં ઉત્કૃષ્ઠ પરિણામ*

Hello Morbi

Leave a Comment