• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: રવિવારે મોરબીમાં વિનામુલ્યે એક્યુપ્રેસરથી દુઃખાવાની નિઃશુલ્ક સારવાર*

મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની અંદરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે તારીખ 3 ડિસેમ્બર ને રવિવારે સવારે 9-30 થી બપોરે 11-30 સુધી વિનામુલ્યે એક્યુપ્રેસરની પદ્ધતિથી શરીરના કોઈપણ જાતના દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે.

મોર્નિંગ વોકીંગ ગૃપવાળા ઈશ્વરભાઈ મોટકા (પટેલ) દ્વારા એક્યુપ્રેશરની પદ્ધતિથી દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે ઈશ્વરભાઈ મોટકાનો (પટેલ) મો.નં. 9687619729 પર સંપર્ક કરી શકાશે. વધુને વધુ મોરબીની જનતા આ વિનામુલ્યે સેવાનો લાભ લે તેવી અપીલ કરાઈ છે.

Related posts

*નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં કરી જાહેરાત* *કોરોના રસીકરણની પ્રક્રિયા રવિવારે પણ ચાલુ રહેશે: ધારાસભ્ય શ્રીઓ સહિત નાગરિકો ને રસી લેવા અપીલ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: દર્શન સેતાને શુભેચ્છા પાઠવતા 𝐄𝐧𝐬𝐮𝐫𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 ભાવિક સર*

editor

*પોરબંદરના નામાંકિત યુવા ધરાશાસ્ત્રી અકબર સેલોતનો આજે જન્મ દિવસ*

Hello Morbi

Leave a Comment