• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:લગ્નદિન નિમિતે ગૌસેવા માટે યોગદાન આપી અનોખી પ્રેરણા પૂરી પાડતું ડીસાનું ઠકકર દંપતિ*

લગ્નદિન નિમિતે ગૌસેવા માટે યોગદાન આપી અનોખી પ્રેરણા પૂરી પાડતું ડીસાનું ઠકકર દંપતિ
ડીસાના સંનિષ્ઠ,સેવાભાવી,ઉત્સાહી યુવાન શ્રી મહેન્દ્રભાઈ રતિલાલ ઠકકર તેમજ શ્રીમતી બિંદુબેન મહેન્દ્રભાઈ ઠકકરને લગ્ન જીવનનાં 25 વર્ષ પૂર્ણ થતાં શુભેચ્છક ગ્રુપ દ્રારા તેમનું સન્માન કરવામાં આવ્યું.તેમણે 25000 રૂપિયા શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાને ગૌસેવા હેતુ અર્પણ કરી અનોખી પ્રેરણા પૂરી પાડી હતી.
સન્માનના આ શુભ અવસરે શુભેચ્છક ગ્રુપના સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,ચંદુભાઈ એટીડી,બળદેવભાઈ રાયકા,જયેશભાઈ દેસાઈ,દીલીપભાઈ રતાણી,વી.ડી.પૂજારા,દિનેશભાઈ ચોકસી,ઈશ્ર્વરભાઈ રાવળ,દિનેશભાઈ કવિરાજ સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી દંપતિનું ફૂલછડી,સાલ,જલારામ દર્શન ગ્રંથ,શ્રીરામ ભગવાનની પ્રતિકૃતિ,પુસ્તક વિગેરેથી ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય સન્માન કર્યું હતું.
મહેન્દ્રભાઈનાં માતાપિતા શ્રી રતિભાઈ ઠકકર,શ્રીમતી વસંતીબેન ઠકકર તેમજ દીકરીઓ નિકિતાબેન,રીવાંશીબેન સહિત સમગ્ર પરિવારે સૌને મીઠો આવકાર આપી રાજીપો વ્યક્ત કર્યો હતો.મહેન્દ્રભાઈ તેમજ બિંદુબેને પણ સન્માન કરવા બદલ શુભેચ્છક ગ્રુપ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી

Related posts

*HELLO MORBI:મચ્છુ ન્યુઝ મોરબી ના એડિટર કાળુભાઇ પાચીયા નો આજે જન્મ દિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડીયા:હડીયાણા કન્યાશાળા ખાતે “નેશનલ સ્પોર્ટ્સની ઉજવણી કરાઇ*

editor

*રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય*

Hello Morbi

Leave a Comment