• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા તાલુકા વિસ્તારમાં એક ઇસમે બીજાના પરવાનાવાળુ હથીયાર ધારણ કરી ઇન્સ્ટાગ્રામમાં હથિયાર વાળા વિડીયો/ફોટા પોસ્ટ કરી સમાજમાં ભય ઉભો કરી શીન જમાવનાર તથા હથીયાર પરવાના ધારક એમ બંન્ને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહિ કરતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

માળીયા તાલુકા વિસ્તારમાં એક ઇસમે બીજાના પરવાનાવાળુ હથીયાર ધારણ કરી ઇન્સ્ટાગ્રામમાં હથિયાર વાળા વિડીયો/ફોટા પોસ્ટ કરી સમાજમાં ભય ઉભો કરી શીન જમાવનાર તથા હથીયાર પરવાના ધારક એમ બંન્ને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહિ કરતી એસ.ઓ.જી.ટીમ મોરબી

તા.૨૦/૦૨/૨૦૨૪
પોલીસ મહાનિરીક્ષકશ્રી, અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ કાયદો અને વ્યવસ્થા અન્વયે સોશ્યલ મિડીયામાં હથિયાર વાળા ફોટાઓ પોસ્ટ કરનાર તથા ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે શ્રી એમ.પી.પંડયા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીનાઓએ સોશ્યલ મીડીયા ઇન્સ્ટાગ્રામમાં હનીફ અબ્બાસભાઇ ભટ્ટી એ હથીયાર સાથે વિડીયો/ફોટા અપલોડ કરેલ હોય જેની વોચ તપાસમાં રહી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે પો.હેડ કોન્સ. જુવાનસિંહ ભરતસિંહ રાણા તેમજ પોલીસ કોન્સ. તેજપાલસિંહ મહિપતસિંહ ઝાલા નાઓને મળેલ બાતમી આધારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો/ફોટા વાળા ઇસમનું નામ સરનામુ મેળવી કાજરડા ગામે ગુલમહોર પાન પાસેથી નીચે જણાવેલ ઇસમ નંબર (૧) પોતે ઉપરોક્ત ઇન્સ્ટાગ્રામમાં બીજાના પરવાના વાળા હથિયાર સાથેના ફોટા પોસ્ટ કરનાર તથા ઇસમ નંબર
(૨) વિડીયો/ફોટામાં રહેલ હથિયારના પરવાનેદાર વિરૂધ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં હથિયાર પરવાનાની શરતો ભંગ અંગે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ, સરનામુ :-
(૧) હનીફભાઇ અબ્બાસભાઇ ભટ્ટી જાતે મિયાણા ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે.કાજરડા ગામમાં તા.માળીયા(મિં) જી.મોરબી
(૨) અનવરભાઇ હાજીભાઇ કટીયા જાતે મિયાણા ઉ.વ.૪૬ ધંધો-ખેતી રહે.હાલ માળીયા વીસીપરા બાગેમહેમુદ ફ્લેટ ત્રાજા માળે તા.જી.મોરબી.
કબજે કરેલ મુદ્દામાલ :-
પરવાના વાળુ ડબલ બેરલ મજરલોડ હથિયાર નંગ-૧ કિ.રૂ.૨૫,૦૦0/-
મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ. ૫,૦૦૦/- મળી કુલ કિંમત રૂપીયા ૩૦,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એમ.પી.પંડયા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ.ઇન્સ.શ્રી એમ.એસ.અંસારી તેમજ પો.સબ.ઇન્સ. શ્રી કે.આર.કેસરીયા તેમજ એ.એસ.આઇ ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગંઢવી, રસીકકુમાર કડીવાર, તથા પો.હેડ કોન્સ. જુવાનસિંહ રાણા તથા શેખાભાઇ મોરી તથા મુકેશભાઇ જોગરાજીયા તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ રાઉમા તથા માણસુરભાઇ ડાંગર તથા કમલેશભાઇ

Related posts

*ચોબારીમાં શ્રી ઉદાસી આશ્રમ ખોડિયાર મંદિર વાવાઝોડાની ઝપટમાં ગૌ માતા સેડ ઉડિયા!!*

Hello Morbi

*HELLO MORBI: મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા મોરબી ના સામાકાંઠે મહેન્દ્રનગરપાસે આવેલ રામધન આશ્રમ ખાતે ૧૨માં સમુહલગ્ન યોજાયા*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લાના વેપારીઓના રૂ. ૧૦ ની નોટના અછત અંગેના પ્રશ્નનું નિરાકરણ કરતા જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી*

editor

Leave a Comment