• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા ના આંગણે થયું આધ્યાત્મિક બીજ નું વાવેતર*

ખુશખબર….. ખુશખબર…… ખુશખબર…..

ટંકારા ના આંગણે થયું આધ્યાત્મિક બીજ નું વાવેતર

આજરોજ
તારીખ 27/6/ 2024 ગુરુવારના શુભ દિવસે બ્રહ્માકુમારીઝ ના ગુજરાત ઝોન ડાયરેક્ટર આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી ભારતી દીદીજીના વરદ હસ્તે તથા દલસુખભાઈ વાઘજીભાઈ બોડા (બોર્ડ ઓફ ડાયરેક્ટર આર. ડી. સી બેંક (મેમ્બર) ની ઉપસ્થિતિમાં બ્રહ્માકુમારીઝ નું નવું સોપાન (નવી બ્રાન્ચ) ની શુભ શરૂઆત થઈ.

ટંકારા તથા આસપાસના ગામના અનેક લોકો ની આધ્યાત્મિક જીવનશૈલી દ્વારા ખુશનુમા જીવન બનાવવાના લક્ષ્યથી શરૂ થયેલ આ સેવા નો લાભ લેવા માટે તમામ ધર્મપ્રેમી, અધ્યાત્મ પ્રેમી ભાઈઓ તથા બહેનોને હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે

સ્થળ :
સ્વ .વાઘજીભાઈ બોડા નું મકાન, દુવા દ્વારની અંદર ,
જીવાપરા શેરી,
ટંકારા.
કોર્સ નો સમય :
સવારે 6 થી 7
સાંજે 4.30 થી 5.30
સોમવાર થી શનિવાર
આ સાપ્તાહિક કોર્ષ વિનામૂલ્યે છે.

Related posts

મોરબી સિવિલ હોસ્પિટલના સ્ટાફનર્સ વર્ગ -૩ ની બદલીના આદેશ

Hello Morbi

*ઉના શહેર તાલુકા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતીની ઉજવણી કરાઈ.*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી અમરનાથ તીર્થધામની સફળ યાત્રા બદલ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાને રૂપિયા 𝟏𝟏𝟎𝟎𝟎 ની ગૌસેવા અર્પણ કરતા ડીસાના યુવાનો*

editor

Leave a Comment