• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા : જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા પતા પ્રેમીની અટકાયત કરતી ટંકારા પોલીસ*

ટંકારા : ટંકારા પોલીસે ગઈકાલે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસે ગઈકાલે બાતમીના આધારે ટંકારામાં આવેલ તિલકનગર શેરી નબર-૨મા જાહેરમા ગંજી પતાના પાના તથા પૈસા વળે હારજીતનો તીન પતીનો જુગાર રમતા આરોપીઓ કાળુભાઈ બચુભાઈ ગોહીલ, નિઝામભાઈ ઈબ્રાહીમભાઈ આમરણીયા, જીગર ગુલમામદ ચૌહાણને રોકડ રૂપિયા ૨૩૭૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

*”માર્કેટચોક કા રાજા” ગણેશ ઉત્સવના છઠ્ઠા દિવસે માલધારી સમાજના યુવાનો દ્વારા ભાતિગળ રાસ રજૂ કર્યા હતા*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી-વાંકાનેર હાઈવે રોડ આવેલ રામદેવ હોટેલ/ઢાબા માંથી એક ઇસમ ને મેફેડ્રોન પાઉડર સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI: રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં ધો ૧૨ માં મોરબી જિલ્લો પ્રથમ સ્થાને આવતા શુભકામનાઓ પાઠવતા ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ચાર્મીબેન સેજપાલ*

editor

Leave a Comment