• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: માતાના મઢે જતા પદયાત્રીઓ માટે “સોનગઢ” માળીયા(મી) મુકામે સેવા કેમ્પ યોજાશે*

મોરબી તા ૧૩ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)માતા ના મઢે જતાં પદયાત્રીઓ માટે સોનગઢ માળીયા (મીં) મુકામે સેવા કેંપ.
સતત છેલ્લા પચીસ વર્ષ થી પદયાત્રીઓ ની સેવા માં મોરબી પીપળીયા ચાર રસ્તા થી માળીયા જતાં રસ્તામાં સોનગઢ ગામ પાસે યોજાતા આ સેવા કેંપ. માં મોરબી ના…..
શ્રી ધીરૂભાઈ ચાવડા(આહીર).SBI બેંક
શ્રી કે સી જાડેજા. PGVCL.તથા
શ્રી વિષ્વરાજસિંહ જાડેજા (મોંટુભાઈ)
શ્રી રાજુભાઈ લખમણભાઈ ડાંગર તથા
શ્રી હર્ષદભાઈ પટેલ જ્યોતિ મંડપ. તથા
શ્રી મહેશભાઈ ભારવાણી જલારામ ફેમિલી મોલ મોરબી. તથા સોનગઢ ગામ ના આહીર યુવાનો.તથા પરા બજાર મિત્ર મંડળ મોરબી સહીત ના ઉત્સાહી સેવાભાવી યુવાનો ખૂબ જ ઉમંગ સાથે સેવા આપી રહ્યા છે.
આ સેવાકેંપ તારીખ 25-9-2024 બુધવાર થી તારીખ 30-9-2024 અને સોમવાર સુધી દિવસ રાત અવિરત ચાલુ રહેશે.
આ સેવાકેંપ માં વિનામૂલ્યે જમવાનું. ચા પાણી. નાસ્તો. રાત્રી રોકાણ. ન્હાવા નું તથા મેડિકલ સારવાર સહિતની તમામ સુવિધા વિનામૂલ્યે આપવા માં આવશે. તો દરેક પદયાત્રીએ આ સેવાનો ખૂબ જ બહોળા પ્રમાણમાં લોકોને લાભ લેવા આયોજકો તરફથી અપીલ કરવામાં આવે છે….ધન્યવાદ

Related posts

*HELLO MORBI:ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું ટંકારામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉષ્માભર્યું સ્વાગત કર્યું*

editor

*રઘુવંશી કોવિડ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં 4 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ*

Hello Morbi

*જોડિયાના રસનાલ ગામે સેવા સેતુ કાર્ય ક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment