• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૩ વર્ષ દરમિયાન પ્રતિવર્ષ જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓ ના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવે છે.*

*મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૩ વર્ષ દરમિયાન પ્રતિવર્ષ જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓ ના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવે છે.*

*પ્રવર્તમાન વર્ષે પણ વિશેષ વ્યક્તિઓ દ્વારા કેક કટીંગ નુ અનેરુ આયોજન*

*છેલ્લા ૧૩ વર્ષ દરમિયાન ઉપસ્થિત રહેલ વિશેષ વ્યક્તિઓ*

૧. મનોવિકલાંગ બાળકો
૨. થેલેસેમિયાગ્રસ્ત બાળકો
૩. અંધજનો
૪. ભિક્ષુકો
૫. શહીદ પરિવાર
૬. વૃધ્ધાશ્રમ ના વડીલો
૭. અનાથાશ્રમ ની બાળાઓ
૮. કીન્નરો
૯. મહીલા ટ્રાફીક બ્રિગેડ
૧૦. શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ
૧૧. કોરોનાગ્રસ્ત મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરનાર ફાયર બ્રિગેડ ના જવાનો.
૧૨. હોટેલ માં કામ કરતી પરપ્રાંતિય મહીલાઓ
૧૩. ⁠પી.જી.વી.સી.એલ. ના વાયરમેન

*શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે યોજાનાર પંચવિધ કાર્યક્રમો*

*તાઃ૮-૧૧-૨૦૨૪ શુક્રવાર, કારતક સુદ ૭*
સવારે ૬ઃ૩૦ કલાકે-પ્રભાત ધૂન
સવારે ૧૦ઃ૦૦ કલાકે અન્નકુટ દર્શન
સવારે ૧૧ઃ૩૦ કલાકે-વિશેષ વ્યક્તિઓનાં હસ્તે કેક કટીંગ
બપોરે ૧૨ઃ૦૦ કલાકે મહાઆરતી
બપોરે ૧૨ઃ૩૦ કલાકે મહાપ્રસાદ.

પ્રવર્તમાન વર્ષે પણ સવારે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓ ના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવશે. જે સરપ્રાઈઝ રાખવા મા આવેલ છે. દરેક જલારામ ભક્તો ને પધારવા તેમજ જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યુ નિમંત્રણ છે.

Related posts

*HELLO MORBI: ABPSS નાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલે દ્વારા સીએમ ભૂપેશ બઘેલ ને અભિનંદન પાઠવ્યા : આ લોક્શાહી માટેની ઐતિહાસિક ઘડી છે એવું જણાવવામાં આવ્યું*

editor

*HELLO MORBI:ઘાંટવડ ગામની સામાન્ય પરીવારની દીકરી અફસાના બેન સેલોત એ B.Com.78.50% સાથે કૉલેજ માં ફર્સ્ટ*

editor

કોરોના વિકરાળ બન્યો : અમેરિકામાં એક દિવસમાં 1,87,833 નવા કેસ

Hello Morbi

Leave a Comment