• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: શ્રીમતી મીનાબેન વિજયભાઈ ઠક્કરની જાયન્ટસ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર સાહેલીના પ્રમુખપદ માટે નિમણૂક કરાઈ*

શ્રી સુરેન્દ્રનગર રઘુવંશી ગૌરવ
સુરેન્દ્રનગર શ્રી રઘુવંશી સમાજ સેવાભાવી આગેવાન શ્રી વિજયભાઈ ઠક્કરના ધર્મ પત્નિ શ્રી રઘુવંશી મહિલા આગેવાન શ્રીમતી મીનાબેન વિજયભાઈ ઠક્કર જાયન્ટસ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર સાહેલીના પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવેલ આ અવસરે ઉદઘાટક શ્રી વિજયભાઈ ગોહિલ નગરપાલિકા સુરેન્દ્રનગર પૂર્વ પ્રમુખશ્રી જીજ્ઞાબેન પંડ્યા ફેડરેશન પદાધિકારીઓ શ્રી કેતનભાઈ રાજસરા શ્રીમતી કલ્પનાબેન રાવલ ( બેટી બચાવો અભિયાન ) શ્રીમતી શોભનાબેન વ્યાસ ( સાહેલી ઈનચાર્જ ) શ્રી અશોકભાઈ પુજારા ટ્રસ્ટીશ્રી ( શ્રી દરીયાલાલ મંદિર ભાડુકા ) યુનિટ ડાયરેક્ટર/શપથવિધિ ઓફિસર શ્રી સી એફ ભીકડીયા સાહેબ શ્રી ગોપાલભાઈ દવે ઉપસ્થિત રહી શ્રી રઘુવંશ ગૌરવ શ્રીમતી મીનાબેન વિજયભાઈ ઠક્કરને પ્રમુખપદે નિમણૂક થતાં અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર સંચાલન શ્રી કલ્પનાબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ આભાર દર્શન શ્રી માયાબેન જાની વ્યક્ત કરેલ. શ્રીમતી મીનાબેન વિજયભાઈ ઠક્કર પ્રમુખપદે નિમણૂક થતાં જીલ્લા રઘુવંશી સમાજ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે – જીતુ કોટક – ધ્રાંગધ્રા.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ૨૦* *એપ્રિલ સુધી હક-દાવા અને વાંધા અરજી રજૂ કરી શકાશે*

editor

*HELLO MORBI;મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત પિતા ની ૩૦મી પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો exઅઘારા પરિવાર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારા:ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક*

editor

Leave a Comment