• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાનો આજે જન્મદિવસ*

*મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના 6 વખતના પ્રજાપ્રિય ધારાસભ્યશ્રી શ્રીકાંતિભાઈ અમૃતીયા તા. 08-03-2025 શનિવારના રોજ પોતાના જીવનના 63 વર્ષ સંપન્ન કરીને 64 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.*

*ખૂબ જ સક્રિય, આગવી કોઠાસુઝ ધરાવતા, સ્પષ્ટવક્તા, નીડર-લીડર એવા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, વિસ્તારના વિકાસ માટે હંમેશાં ચિંતિત હોય છે, પ્રજાની સુવિધા માટે હંમેશા ખેવના રાખે છે. તથા જનતા-મતદારો માટે હંમેશા સુલભ રહે છે.*

*તેઓ દીર્ઘાયું બને અને આ જ રીતે વિસ્તાર તથા પ્રજાની ઉત્તમોત્તમ સેવા કરતા રહે તેવી તેઓના જન્મદિનની શુભેચ્છા-શુભકામનાઓ*.

Related posts

*મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણેય બેઠક ઉપર વિજયનો કૉંગ્રેસ ઓ.બી.સી ડિપાર્ટમેન્ટની બેઠક માં કર્યો સંકલ્પ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભા બેઠક ના વિસ્તારમાં ભાજપનું સ્લીપ વિતરણ, તેમજ જનસંપક અભિયાન તેજ રફતારમાં*

Hello Morbi

*HELLO MORBI*મોરબીમાં પાલિકા થી ગૌ ભક્તો નારાજ ભરોસા ની ભાજપ સરકાર પર મતદારોને ભરોસો ખાડામાં !!!*

Hello Morbi

Leave a Comment