• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારા નિવાસી અલ્કાબેન વિપુલભાઈ રાણપરાનું દુઃખદ અવસાન*

ટંકારા નિવાસી અલ્કાબેન વિપુલભાઈ રાણપરાનું દુઃખદ અવસાન

ટંકારા નિવાસી હસુભાઈ અમર્તલાલ રાણપરાના પુત્રવધૂ તથા વિપુલભાઈના ધર્મપત્ની અને અર્નવ તથા પ્રણવના માતૃશ્રી અલ્કાબેન વિપુલભાઈ રાણપરા ઉવ૪૬ તે ૧૮-૦૩- ૨૫ ને મંગળવારે શ્રીજી ચરણ પામેલ છે ઈશ્ર્વરને ગમ્યું એ ખરૂ સદગતનું બેસણુ ૨૦-૦૩-૨૫ ને ગુરૂવારે ના રોજ સવારે ૧૦ થી ૧૨ અમારા નિવાસ સ્થાન શ્રી લક્ષ્મી નારાયણ પાસે મનુભાઈના નિવાસ સ્થાને રાખેલ છે. mo 9879947158

Related posts

*HELLO MORBI: મોરબી સરદાર રોડ પર જાહેરમાં હત્યાના ગુના ને અંજામ આપનાર ત્રણેય આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: તાણ આચકી ને લીધે બેભાન અવસ્થામાં મોરબી આયુષ હોસ્પિટલ ખાતે આવેલ પેશન્ટની સફળ સારવાર કરતા ડો, ઉત્તમ પેઢડીયા સાહેબ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા દિવાળી ના તહેવારો ની રજાઓ માં કચ્છ માં લોકોને પ્રવાસીઓ ઉમટી પડ્યા*

editor

Leave a Comment