• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અવાર નવાર પ્રોહિબીશનના ગુન્હામા પકડાયેલ ઇસમોનેપાસા* *અટકાયત કરતી* *મોરબી સીટીએ ડીવિઝન પોલીસ*

અવાર નવાર પ્રોહિબીશનના ગુન્હામા પકડાયેલ ઇસમોને પાસા અટકાયત
કરતી
મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ
તા-૨/૮/૨૦૨૫
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ(IPS) તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ, મોરબી નાંઓના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અવાર નવાર પ્રોહિબીશનના ગુન્હાઓ આચરતા અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા પો.ઇન્સ શ્રી આર.એસ.પટેલનાઓએ મોરબી સીટી એ ડિવીઝન પો.સ્ટે. વિસ્તારમાં અવાર નવાર પ્રોહીબીશનના ગુન્હાઓમાં પકડાયેલ અસામાજીક ઇસમો (૧) શાહરૂખભાઇ સ/ઓ ઇકબાલભાઇ અલીભાઇ બુચડ ઉ.વ.૩૧ રહે.મોરબી લાતીપ્લોટ શેરીનં.૮ તથા નં(૨) સાહિલભાઇ સ/ઓ કરીમભાઇ રમજાનભાઇ ચાનીયા ઉ.વ.૨૩ રહે.મોરબી લાતીપ્લોટ શેરી નં.૮ વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઇસમનં(૧)ને વડોદરા જીલ્લા જેલ તથા નં(૨)ને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી આર.એસ.પટેલ તથા પો.સબ.ઇન્સ શ્રી જે.સી.ગોહિલ તથા એ.એસ.આઇ એસ.વી.દાફડા તથા કિશોરભાઇ મિયાત્રા તથા એ.એસ.આઇ વિજયદાન ગઢવી તથા પો.હેડકોન્સ હિતેષભાઇ ચાવડા તથા પો.કોન્સ સીધ્ધરાજસીંહ જાડેજા તથા જયદીપભાઇ દેવસુર તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા રવિભાઇ ચૌધરી તથા અશ્વિનસિંહ સુર નાઓ દ્વારા કરેલ છે.

Related posts

*HELLO MORBI:મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો ૨૦૦મો જન્મોત્સવ-ટંકારા*

editor

*મોરબીમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પુલ દુર્ઘટના અંગે રિવ્યૂ બેઠક યોજાઈ*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા ગ્રામ પંચાયત ની સામાન્ય સભા મળી*

editor

Leave a Comment