• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જાબીડા; રાજપૂત સમાજનું ગૌરવ વધારતા જાબીડા ગામના પુત્રવધુ પ્રિયંકાબા જાડેજા*

જાબીડા: તા ૧૩ ધ્રોલ તાલુકાના જાબીડા ગામના વતની મહીપતસિહ પંચાણજી જાડેજા ના પુત્રવધુ અને દિગ્વિજયસિંહ જાડેજા ના ધર્મપત્ની પ્રિયંકાબા જાડેજા એ CCE Group B પાસ કરી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમમા પસંદગી થયેલ છે. પ્રિયંકાબા પરિવાર ની જવાબદારી સંભાળતા સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા.નાના એવા જાબીડા ગામમાં શિક્ષણનો પાયો પહેલેથી જ મજબૂત રહ્યો છે. પિયુન થી ક્લાસ વન સુધીના અધિકારીઓ જાબીડા ગામના છે. પ્રિયંકાબા ના સસરા મહિપતસિંહ જાડેજા ધ્રોલ નગરપાલિકા કચેરી ખાતે ફરજ બજાવે છે તેમજ તેમના પતિ દિગ્વિજયસિંહ જાડેજા વન અને પર્યાવરણ વિભાગમાં જુનાગઢ ખાતે ફરજ બજાવે છે. પ્રિયંકાબા ના પિતા રસિકસિહ રાણા (સુસવાવ) તેવો એસ.ટી. નિગમમાં ફરજ બજાવતા હતા. પ્રિયંકાબા ની આ સિધ્ધી થી રાણા પરીવાર અને જાડેજા પરિવારનુ ગૌરવ વધાર્યુ છે.(*લલિત નિમાવત દ્વારા*)

Related posts

*HELLO MORBI:ટંકારા ના કટારીયા પરિવાર ની લાડકી દીકરી જીયા નો આજે જન્મદિવસ*

Hello Morbi

*HELLO MORBI:બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાનો બાળકવિ લીંબડિયા વિક્રમ સંજયભાઈ રાજ્ય કક્ષાએ છવાઈ ગયો*

Hello Morbi

*HELLO MORBI: મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારામહિલાઓ માટે કાયદાકીય શીબીર યોજાઈ*

editor

Leave a Comment