• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી ના મહેન્દ્રનગર ગામથી બહુચરાજી માતાજી સુધી 𝟏𝟕 વર્ષથી અવિરત પગયાત્રા*

*મહેન્દ્રનગર ગામથી બહુચરાજી માતાજી સુધી 17 વર્ષથી અવિરત પગયાત્રા*
મહેન્દ્રનગર ગામના ભક્તો દ્વારા દર વર્ષે બહુચરાજી માતાજી મંદિરે પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર યાત્રાનો સતત 17મો વર્ષ છે, જેમાં આશરે 200થી વધુ ભક્તો ઉત્સાહભેર જોડાયા છે.
આ યાત્રાનું આયોજન કિશોરભાઈ બોપલિયા, અંબારામભાઈ રાજપરા, વીરજીભાઈ શેરીસિયા, કાંતિભાઈ સનાવડા, કારૂભાઇ કૈલા, મનજીભાઇ દેત્રોજા, પ્રાણજીવનભાઈ અને મહેન્દ્રનગર મિત્રવર્તુળ ભારે જહેમત ઉઠાવીને આ પદયાત્રા કરવામાં આવે છે.
ભક્તિ, એકતા અને શ્રદ્ધાથી ભરેલી આ યાત્રા ગામના યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે. સતત 17 વર્ષથી ચાલતી આ પરંપરાએ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામૂહિક સંકલ્પ શક્તિ , એકતા , ભાઇચારો અને સૌહાર્દનો પણ સંદેશ આપે છે. આ પદયાત્રા શ્રધ્ધા, સમર્પણ, ત્યાગ અને સામાજિક સમરસતા નુ પ્રતિક બની રહી છે.
*“જય બહુચરાજી”ના નાદ સાથે મહેન્દ્રનગરથી બહુચરાજી સુધીની આ યાત્રા આજ થી પ્રારંભ.*

Related posts

*HELLO MORBI: મોરબીમાં હેલિપેડ ખાતે માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું*

editor

*ગાઘીનગર મહાનગરપાલિકા ની ચુટણીમાં કોડીનાર આપ પ્રમુખ ભાવસિંહ ગોહિલ અને કાર્યકરો*

Hello Morbi

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ ડેલીએ ડેલીએ એક જ નાદ પહેલા મતદાન પછી બીજી વાત*

Hello Morbi

Leave a Comment