• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા વિશ્વ જમીન દિવસ ની ઊજવણી કરવામાં આવી*

૫ ડીસેમ્બરને વિશ્વ જમીન દિવસ તરીકે ઊજવવામાં આવે છે. મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લામાંથી ઉપસ્થિત ખેડુતો સાથે દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ઉપસ્થિત ખેડુતોને જમીન ચકાસણી બાદ જમીનમાં ખુટતા પોષક તત્વો જમીનમાં નાખવા સેન્દ્રીય ખાતર નો ઉપયોગ કરવા તેમજ જમીનનું પૃથ્થકકરણ કઈ રીતે કરવું અને ખેતરમાથી જમીનનો નમુનો કેવી રીતે લેવો તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વૈજ્ઞાનિક ડો. હેમાંગીબહેન ડી. મહેતા, સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ ડો.એલ.એલ.જીવાણી, વૈજ્ઞાનિક શ્રી ડી.એ.સરડવા, જીલ્લા ખેતીવાડી અધિકારી ચૌહાણ, મદદનિશ ખેતી અધિકારી એન. જી. રામોલીયા, આત્મા માંથી શ્રી ડી. સી. ઝાલરીયા ઉપસ્થીત રહ્યા હતા તેમ સીનીયર સાયન્ટીસ્ટ અને હેડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબીની યાદીમાં જણાવાયું છે

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ટેટોડા ગૌશાળાને જલીયાણ ગૌમાતા હોસ્પિટલ નિર્માણ હેતુ રૂપિયા 𝟏𝟐,𝟓𝟏,𝟎𝟎𝟎 બાર લાખ એકાવન હજાર અર્પણ કરાયા*

editor

*HELLO MORBI:કર્ણાટક વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2023 માં દાવણગેરે નોર્થ બેઠક પર ચૂંટણી પ્રચાર ઇન્ચાર્જની જવાબદારી સંભાળતા મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા.*

editor

*HELLO MORBI: સુરેન્દ્રનગર: રામદૂત સેવા સંસ્થા આયોજિત શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ સમૂહ પાઠમાં રઘુવંશી સમાજ ઉપસ્થિત રહ્યો*

editor

Leave a Comment