• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: 𝐏𝐆𝐕𝐂𝐋 ધાંધિયાથી રવાપર રોડ બોનીપાર્ક વિસ્તાર ના લોકો ત્રાહીમામ*

મોરબી તા ૬ છેલ્લા ત્રણેક દિવસ થયા રાત્રિના અગિયાર વાગ્યા આસપાસ રવાપર રોડ બોનીપાર્ક વિસ્તારમા લાઈટ સતત અવર જવર કરતી રહેછે અને કલાકો સુધી વિસ્તાર મા અંધાર પટ છવાય જાય છે ગરમીથી લોકો ત્રસ્ત થઈ રહ્યા છે PGVCL ની ઘોર બેદરકારીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે કમ્પલેન નબર સતત બીજી આવેછે જવાબદાર અધિકારી તુંરત ધ્યાન આપી ઘટતું કરે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે

Related posts

*HELLO MORBI NEWS:સમાન સિવિલ કોડ સમિતિએ મોરબી ખાતે જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજી*

editor

*HELLO MORBI:બોટાદ જિલ્લા કક્ષાનો કર્તવ્ય બોધ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી રવિવારે રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા ની વિશેષ ઉપસ્થિતી માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક યોજાશે.*

editor

Leave a Comment