• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ખ્વાજા ગરીબ નવાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સખી દાતાઓ સમક્ષ મદદની અપીલ*

“કોરોનાવાયરસ અંતર્ગત સંસ્થાને મહે રમઝાન માસ નિમિત્તે સખી દાતાઓ દ્વારા મળતું ડોનેશન દાન મળેલ ના હોય જેથી ગરીબ દર્દીઓને સેવા કરતી સંસ્થા દ્વારા દાતાઓ સમક્ષ કરી અપીલ”

 

મોરબી ઘાંચી શેરી ફારૂકી મસ્જિદ પાસે સતત સેવાકીય કાર્ય કરતી સંસ્થા એટલે ખ્વાજા ગરીબ નવાજ ચેરીટેબલ ટ્રસ્ટ જેવો ગરીબ દર્દીઓને નાતજાતના ભેદભાવ વગર મેડિકલ સારવાર અર્થે સતત ખડે પગે રહી ગરીબ દર્દીઓને દવા અને મેડિકલમાં મદદરૂપ થઇ રહી છે તે સંસ્થા ખ્વાજા ગરીબ નવાજ ટ્રસ્ટને ગત રમજાન માસ નિમિત્તે કોરોનાવાયરસ અંતર્ગત સખી દાતાઓ દ્વારા ડોનેશન ખેરાત ઇમદાદ સહાય માટે સખી દાતાઓ સમક્ષ સંસ્થાને સૈયદ આરીફ બાપુ એ દાતાઓ સમક્ષ અપીલ ની ગુજારીશ કરી છે જેમાં તેઓએ જણાવેલ છે કે ખ્વાજા ગરીબ નવાજ ટ્રસ્ટ દ્વારા દર્દીઓને મેડિકલ સારવાર અર્થે આપતી સંસ્થા છે જેથી આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ સતત ચાલુ રહે તે માટે આ સંસ્થાને શકી દાતાઓ દ્વારા સાત સહકાર સહયોગ કરી સંસ્થાની સેવાકીય પ્રવ્રૂતિ જરૂરતમંદ ગરીબ લોકોને મળતી રહે તે માટે સર્વે સખી દાતાઓ સમક્ષ ઈમદાદ ખેરાત ફિત્રઆ ઝકાત સંસ્થાને આપી સાત સહકાર સહયોગ સખી દાતાઓનો મળે અને સંસ્થાને સેવાકીય કાર્ય અંતર્ગત ગરીબ દર્દીઓ માટે મેડિકલ સારવાર સેવાકીય કાર્ય સંસ્થા કરી શકે તેવા હેતુસર સંસ્થા દ્વારા મદદની અપીલ કરવામાં આવી છે વધુ વિગત માટે સૈયદ આરીફ બાપુ બુખારી,મો.નં.9879911499 સંપર્ક કરવો

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદને અનુસંધાને કંટ્રોલરૂમ શરૂ કરાયા*

editor

*હડીયાણા કન્યા શાળાના ગુરૂ શિષ્ય એક સાથે ઝળ હળી ઉઠિયા*

Hello Morbi

*મોરબીમાં બુધવારથી હોમ આઇસોલેટ દર્દીઓને રેમડીસીવીર ઇજેક્શનનું વિતરણ બંધ*

Hello Morbi

Leave a Comment