• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

૨૬ જાન્યુઆરી નિમિતે ડીજી ઈન્ફોકેર મોરબી દ્વારા ફ્રી કોમ્પ્યુટર ફોર્મેટિંગ એન્ડ સર્વિસ કરવા માટે ની સોનેરી તક

26th january 2021 નિમિતે મોરબી ના લોકો માટે સ્પેશ્યિલ ઓફર રાખવામાં આવેલ છે. જેમાં તમને મળશે ફ્રી સર્વિસ અને ફોરમેટ જેવી સેવા તદન ફ્રી માત્ર અમારા સ્થળ ઉપર. અને અન્ય ઉપયોગી વસ્તુ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ તો ખરું જ.

 

સાથે તમને જોવા મળશે અન્ય ઘણી પ્રોડક્ટ્સ ના લાઈવ ડેમો. જેમ કે અદ્યતન લેપટોપ, કમ્પ્યુટર,પ્રિન્ટર,સીસીટીવી કેમેરા ના સેટઅપ, હાજરી માટે ના ડિજિટલ મશીન, અને સાથે ઘણું બધું નવી ટેકનોલજી ના વપરાશ માટે ના અન્ય ઉપકરણો.

તો અવશ્ય મુલાકાત લેશો.

એડ્રેસ : DG INFOCARE, LATIPLOT 3NO. LATIPLOT MAIN ROAD, MORBI.

MOB. 80006 20006

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જીલ્લામાં હાઇવે ઉપર ભારે વાહન વિરૂધ્ધ ચેકિંગ ડ્રાઇવ” અંગે કડક કાર્યવાહી કરતી મોરબી જીલ્લા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આયુર્વેદ પ્રચાર માટે રાજકોટમાં યોજાયો ફ્રી સર્વરોગનિદાન-ચિકિત્સા કેમ્પ*

editor

*ટંકારા: બંગાવડી ગામે દીપડા જેવું પ્રાણી દેખાતા વન વિભાગની ટીમ આવી હરકતમાં*

Hello Morbi

Leave a Comment