• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:અયોધ્યા ખાતે શ્રીરામલ્લા ની મૂર્તિ પ્રતિષ્ઠાને લઈને મોરબી જલારામ મંદિર ખાતે અનેક કાર્યક્રમ યોજાશે*

*સજાદોઘર ગુલસન શા અવધ મેં રામ આયેહે* આવતીકાલે મોરબી જલારામ મંદિર ખાતે બપોરે ૧૧ કલાક થી દરેક રામભક્તો માટે કેસર પેંડા વિતરણ કરવા માં આવશે. બપોરે ૧૨ઃ૩૫ કલાકે મહાઆરતી સહીત ના કાર્યક્રમો યોજાશે તેમજ બપોરે ૪ કલાકે દરબાર ગઢ થી નગર દરવાજા દરમિયાન સર્વ હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રા તેમજ સાંજે ૭ કલાકે નગરદરવાજા ના ચોક માં મહાઆરતી સહીત ના કાર્યક્રમો માં પણ જલારામ મંદિર દ્વારા સર્વે ભક્તો ને કેસર પેંડા નો પ્રસાદ બોક્સ માં અર્પણ કરવા માં આવશે.

આપને બપોરે ૧૧ કલાકે જલારામ મંદિર ખાતે ઉપસ્થિત રહેવા તેમજ આપના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કરવા પધારવા અમારૂ ભાવભર્યુ નિમંત્રણ છે.
જય શ્રી રામ, જય જલારામ

Related posts

*સાસરીયા તથા પતિના ત્રાસથી તરછોડાયેલ પીડિતાને ૧૮૧ અભયમ ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરી તેને આશ્રયગૃહમાં મુકવામાં આવ્યા*

Hello Morbi

*HELLO MORBI NEWS:મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું મોરબીમાં ભાવભર્યું સન્માન*

editor

*HELLO MORBI: રમવા માટેની કોઇ વય મર્યાદા હોતી નથી તેવું પ્રસ્થાપિત કરતી મોરબી જિલ્લાની સિનિયર સીટીઝન મહિલાઓ*

editor

Leave a Comment