• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી ના મહંત દ્વારા શનિવારના રોજ હવન કરાયા*

તા.06.02.2021 ના શનિવાર રોજ જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર ના મહંત શ્રી અવધેસદાસજી મહારાજ દ્વારા હનુમાનજી નું પચ ધાતુનું આશરે(૨૦)કિલ્લો ના વજન ધરાવતા મહોરા નું વિષ્ણુ યાગ ના મહામંત્ર દ્વારા પુષ્પની અભિષેક કરવાથી હનુમાનજી નું પચ ધાતુ નું મહોરું પવિત્ર અને પાવન કરી ને પૂજનીય કરવામાં આવ્યું હતું. અને મહંતશ્રી ના અનુયાયીઓ દ્વારા સંપૂર્ણ સાથ સહકાર આપવા આવ્યો હતો. અને સંપૂર્ણ વિધિ વિધાન્ટ હોમ હવન બાદ મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો…..
શરદ એમ.રાવલ..હડિયાણા.
8160670219

Related posts

*મોરબી ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા આયોજીત પેરા લીગલ ટ્રેનિંગ મા મોરબી શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજ ના એડવોકેટ શ્રી વિશાલભાઈ જોશી દ્વારા માર્ગદર્શન આપવા મા આવ્યુ.*

Hello Morbi

*ઘુંટુ ગામે માનસિક તકલીફથી કંટાળી ગળેફાંસો ખાઈને પરણીતાનો આપઘાત*

Hello Morbi

*HELLO MORBI: ABPSS નાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલે દ્વારા સીએમ ભૂપેશ બઘેલ ને અભિનંદન પાઠવ્યા : આ લોક્શાહી માટેની ઐતિહાસિક ઘડી છે એવું જણાવવામાં આવ્યું*

editor

Leave a Comment