• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સુલતાનપુર પ્રાથમિક શાળા માં ઉજવાયો વુક્ષ નો ઉત્સવ વન મહોત્સવ*

માળીયા મિંયાણા તાલુકાની શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં વન દિવસ નિમિતે વન મહોત્સવ ઉજવાયો આ ઉત્સવ માં બાળકો અને શિક્ષકો એ ભાગ લીધો હતો અને અલગ અલગ પ્રકાર ના વુક્ષો નું રોપણ કરી ને આ દિવસ ને વુક્ષારોપણ દિવસ બનાવ્યો હતો

બાળક વુક્ષ નું મહત્વ સમજે અને વધુ મા વધુ વુક્ષો વાવવાનો આગ્રહ રાખે એ માટે આ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

 

વન છે તો જીવન છે આ સૂત્ર ને ઉજાગર કરતો આજનો આ 21માર્ચ વિશ્વ વન દિવસ સુંદર રીતે ઉજવવામાં આવ્યો

Related posts

*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રેજી બોર્ડ ના ચેરમેન ડો. ઇરોસ વાજા ની એમીનન્ટ પર્સન તરીકે નિમણુંક*

Hello Morbi

*મોરબી : બમ્પ ઠેકીને બાઈક સીધું જ વિજપોલ સાથે અથડાતા ચાલકનું મોત*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલાચડી પ્રાથમિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય*

editor

Leave a Comment