• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટ નાગરિક સહકારી બેંક લી. મોરબી શાખા દ્વારા રામમંદિરમાં રૂ. 1.01 લાખનું યોગદાન અપાયું*

મોરબી : મોરબી જિલ્લામાં રહેતા રામભક્તો અને સંસ્થાઓ અયોધ્યા રામમંદિર નિમાર્ણ કાર્ય માટે સહભાગી થવા આર્થિક યોગદાન આપી રહ્યા છે. ત્યારે રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ-મોરબી શાખાનાં વિકાસ સમિતિના કન્વિનર શીવલાલભાઈ પટેલ, સહકન્વિનર દિપકભાઈ બકરાણીયા તથા સદસ્યો તરફથી ડો. જયંતિભાઈ ભાડેશીયાને રામજન્મભૂમિ નિર્માણ હેતુ રૂપિયા 1,01,000ની નીધી અર્પણ કરવામાં આવેલ છે. આમ, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ-મોરબીના સ્ટાફે રામમંદિરમાં ફાળો આપી રામભકિતનો પરિચય આપ્યો છે.

Related posts

*HELLO MORBI:ટંકારા ઉગમણા ઝાપા પાસેથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કુલ ત્રણ આરોપીને રોકડા રૂપીયા ૧૦,૫૦૦/-ના મુદામાલ સાથે પકડતી ટંકારા પોલીસ*

editor

*HELLO MORBI:માળીયા તાલુકા અગર વિસ્તારમાં આઈ.સી.ડી એસ અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને/ કિશોરીઓને/સગર્ભા નાસ્તો અને ટી.એચ.આર નું વિતરણ કરવામાં આવ્યું*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ ઈજનેર ને રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપી પાડતી મોરબી એસીબી*

editor

Leave a Comment