• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 60 વર્ષ થી મોટી ઉંમરના લોકો ને વેક્સિન આપવાનું શરૂ*

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડિયાણા ખાતે આથી ગ્રામજનો ને જણાવવા નું કે ડૉ.અભિષેક મોરી સાહેબ ની ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડિયાણા ખાતે 60 વર્ષ થી મોટી ઉમર ના લોકો માટે કોરોના વેક્સીન આપવા નું ચાલુ છે અને આજે તા.૦૪/૦૩/૨૦૨૧ ના રોજ ૧૦૫ જેટલા લોકો એ વેક્સીન લીધેલ. દરરોજ વેક્સીન સેસન ચાલુ રહેશે વેક્સીન લેવા આવો ત્યારે ફોન નંબર તથા આધાર કાર્ડ અથવા ચુટણી કાર્ડ આ ડૉકયુમેન્ટ સાથે રાખવું.. તેમજ 45 થી 59 વર્ષ ના એવા લોકોં કે જેને ડાયાબીટીશ ,બી.પી.અથવા કોઈ પણ ગંભીર બીમારી છે તેને પણ વેક્સીન આપવા માં આવશે તેવા લોકો એ આધાર કાર્ડ તથા પોતાની દવા ચાલુ હોઇ તેવી ફાઇલ સાથે રાખવી . તો વધુ ને વધુ લોકો લાભ લેય એવી વિનંતિ . આ વેક્સીન નો પ્રાઇવેટ હોસ્પિટલ મા ચાર્જ લેય છે જ્યારે હડિયાણા ખાતે મફત આપવા માં આવે છે તો બધા એ લાભ લેવા વિનંતિ …..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકાના રફાળેશ્વર પાનેલી રોડ સિમોરા સીરામીક પાસે દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી આર્યુવેદીક શીરપનો બોટલો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*હિન્દના રાજા ખ્વાજા ગરીબ નવાજ ની છઠ્ઠી મુબારક નિમિત્તે વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ન્યાઝ શરીફ ના કાર્યક્રમ ઠેરઠેર યોજાયા*

Hello Morbi

*HELLO MORBI: હીટ વેવને ધ્યાને લઈ કર્મચારીઓ અનેકામદારો માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવી જરૂરી*

editor

Leave a Comment