• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે પૂ.રણછોડદાસજી મહારાજે ૮૦ વર્ષ પૂર્વે સુચવેલ ઔષધીય ઉપચાર અમૃતધારા નુ વિનામુલ્યે સર્વજ્ઞાતિય વિતરણ કરવા મા આવશે*

*અતિ જરૂરીયાત વાળા કોરોનાગ્રસ્ત દર્દી ના પરિવારજનો એ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ મા શ્રી જલારામ પ્રાર્થના મંદિર નો રૂબરૂ સંપર્ક કરવો*

 

*પૂ. ગુરુદેવે ૮૦ વર્ષ પૂર્વે સુચવેલ ઔષધિય પ્રયોગ આજે પણ અકસીર.*

 

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પૂ.રણછોડદાસજી મહારાજ દ્વારા આજ થી ૮૦ વર્ષ પૂર્વે સુચવેલ ઔષધિય પ્રસાદ અમૃતધારા નુ *સર્વજ્ઞાતિય વિના મુલ્યે* વિતરણ કરવા નુ આયોજન કરવા મા આવેલ છે. વિતરણ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન થશે. કોરોના ની મહામારી મા કોરોનાગ્રસ્ત દર્દી ની સારવાર મા આ આયુર્વેદીક ઉપચાર અકસીર હોય, અતિ જરૂરીયાત વાળા દર્દીઓ ને અગ્રીમતા આપવા મા આવશે. ઔષધિ મેળવવા માટે રૂબરૂ સંપર્ક કરવા વિનંતી. આગામી સમય મા સમયાંતરે આ આયુર્વેદીક ઔષધિ નુ વિનામુલ્યે વિતરણ કરવા મા આવશે તેમ જલારામ મંદિર-મોરબી ના અગ્રણીઓ એ જણાવ્યુ છે.

 

લી.

શ્રી જલારામ પ્રાર્થના મંદિર

મોરબી

Related posts

Farmers Protest: ખેડૂત નેતાઓ સાથે આજે પાંચમી બેઠક, MSP અંગે સરકાર લેખિતમાં આશ્વાસન આપવા તૈયાર

Hello Morbi

*ટંકારા : *ટંકારા તાલુકાના હમીરપર ગામના રહેવાસી વિધીન ભોરણીયા એ મિતાણા-પડધરી રોડ રીપેર કરવાની વિનંતી જીલ્લા કલેકટરને લેખિત રજુઆતમાં કરવામાં આવી*

Hello Morbi

*સુફી સંત પીર સૈયદ અબ્દુલકાદીર બાપુને શ્રઘ્ધાંજલી અપાઇ*

Hello Morbi

Leave a Comment