• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી એવન્યુ પાર્ક મહિલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ મા આજે રાત્રે બજરંગ ધૂન મંડળ દ્વારા ધૂન-ભજન નો કાર્યક્રમ યોજાશે*

*સાંજે કૃષ્ણ જન્મોત્સવ ની હર્ષોલ્લાસભેર ઉજવણી નુ અનેરૂ આયોજન*

 

મોરબી રવાપર રોડ સ્થિત એવન્યુપાર્ક સોસાયટી ખાતે એવન્યુ પાર્ક મહિલા મંડળ દ્વારા ગૌસેવા ના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ રસપાન થઈ રહ્યુ છે ત્યારે આજ રોજ તા.૩૦-૧૨-૨૦૨૧ ગુરુવાર ના રોજ શ્રી કૃષ્ણજન્મોત્સવ ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવા મા આવશે, તે ઉપરાંત રાત્રે ૯ કલાકે સુપ્રસિધ્ધ બજરંગ ધૂન મંડળ દ્વારા ધૂન-ભજન ના કાર્યક્રમ નુ આયોજન કરવા મા આવ્યુ છે. દરેક ધર્મપ્રેમી જનતા ને પધારવા આયોજકો તરફ થી ભાવભર્યુ નિમંત્રણ પાઠવવા મા આવ્યુ છે.

Related posts

*HELLO MORBI:નાગડાવાસ ગામના પાટીયા પાસે, હોટલના ગ્રાઉન્ડમાં ગેસના ટેન્કરમાંથી ગેસ કટીંગના કૌભાંડનો પર્દાફાસ કરતી મોરબી તાલુકા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝟐𝟔 જાન્યુઆરીએ સર્વમંગલમ્ વિધાલય ડીસા ખાતે સામાજિક અગ્રણી મહેશભાઈ ઉડેચાના વરદહસ્તે કરવામાં આવ્યું ધ્વજવંદન*

editor

*ખંભાળિયામાં વોર્ડ નંબર 5 મા કિન્નર અપક્ષ ઉમેદવારી નોંધાવી*

Hello Morbi

Leave a Comment