• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા માધ્યમિક શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ*

શ્રી હડિયાણા માધ્યમિક શાળા માં વિશ્વમાં 21.જૂન સાતમામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વહેલી સવારે સરકારશ્રી ના આદેશ પ્રમાણે વિશ્વ યોગ દિવસ

 ની ઓન લાઈન ઉજકવણી સ્ટાફ અને વિદ્યાર્થી દ્વારા તા -21/06/2021 ના રોજ કરેલ

આચાર્ય શ્રી હડિયાણા હાઈસ્કુલ, બી.એલ.ઝાલા..

હેડ ક્લાર્ક આર. બી.જાદવ.દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી….

શરદ એમ.રાવલ.. હડિયાણા…

Related posts

*હેલ્થ ક્યોર હોસ્પિટલ વેરાવળ તેમજ ડારી ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ફ્રી મેડિકલ નિદાન કેમ્પ*

Hello Morbi

*ટંકારામાં શિક્ષણ વિભાગ દ્વારા ટંકારા મામલતદાર ની હાજરીમાં રક્તદાન કેમ્પ યોજાયો*

Hello Morbi

*સી.આર.સી. પીઠડ દ્વારા એક પાત્ર અભિનય અને વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન*

Hello Morbi

Leave a Comment