• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં લાયન્સ કલબ દ્વારા સેવાધારી સન્માન સમારોહ યોજાશે*

“મોરબી શહેર જિલ્લામાં જાણીતા સેવાધારી નું સન્માન કરવામાં આવશે”

 

મોરબી લાયન્સ કલબ દ્વારા મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સેવા કરી પંચરતન સમા પાંચ જેટલા સેવકોનું સન્માન કરવાનું મોરબી લાયન્સ કલબ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં આગામી તારીખ 18 7 2021 ના રોજ રવિવારે 05:30 કલાકે મોરબી ના સનાળા રોડ સરદાર બાગ સામે ઓમ શાંતિ વિદ્યાલય ખાતે યોજાશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન્સ કલબ પ્રમુખ ભાવેશભાઈ દોશી અને સેક્રેટરી હર્ષદ ભાઈ ગામી સહિત સમગ્ર લાયન્સ કલબ પરિવાર કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસો કરશે

અત્રે નોંધનીય છે કે ઇન્ડિયન લાયન્સ ક્લબના – 2 જુલાઈ ફાઉન્ડેશન ડે નિમિત્તે નેશનલ ચેરમેન દ્વારા દરેક કલબ લેવા લે કોરોના કાળ દરમિયાન નિસ્વાર્થ ભાવે સેવા કરેલ હોય તેવા સેવાધારી નુ સન્માન કરવાનું આયોજન કરેલ હતું જેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી નગરપાલિકા ના પ્રમુખ કુસુમબેન તેમજ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિત મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા અને ટી.ડી પટેલ પ્રમુખશ્રી સમાજ સેવા કેન્દ્ર અને પ્રવીણભાઈ કાર્યા અગ્રણી બિલડસૅ સહિતના અગ્રણીઓ આગેવાનો હાજરી આપશે તેમ એક અખબારી યાદીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા જણાવ્યું છે

Related posts

*HELLO MORBI:નાગરીકોના રક્ષક મેળવવા જીવન રક્ષક CPRની તાલીમ ૮૩૫ પોલીસ અધિકારી તથા કર્મચારી મેળવી અંગદાનનો મહાસંકલ્પ લેતી મોરબી જિલ્લા પોલીસ*

editor

*HELLO MORBI:ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનમાં ટ્રકના ટાયરો તથા ટાયરોની રીમ મળી કુલ કી.રૂ. ૫,૯૯,૫૦૦/- નો મુદામાલ મેળવી વિશ્ર્વાસઘાત કરનાર આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*HELLO MORBI: એલ.ઈ. કોલેજ દ્વારા મોરબીમાં ઘુંટુ ખાતે આગામી ૩ જૂનના રોજ ૧૧:૩૦ કલાકે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે*

editor

Leave a Comment