• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેરમાં શક્તિ ગરબી મિત્ર મંડળ માં કોમી એકતાના પ્રતીક એકતાના દર્શન થયા!*

આરીફ દિવાન દ્વારા

“શક્તિ ગરબી મિત્ર મંડળ રામજી મંદિર ચોક વાંકાનેર માં હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ!!!”

 

વાંકાનેર શહેરના યુવા મુસ્લિમ અગ્રણી અને સામાજિક કાર્યકર સરફરાઝ ભાઈ મકવાણા અને ટીમ દ્વારા ગઈકાલ પ્રથમ નોરતે વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં વર્ષોથી પરંપરાગત રામજી મંદિર ચોક ખાતે યોજતી શક્તિ ગરબી મંડળમાં બે જોડી સ્પીક ભેટ આપી હિન્દુ-મુસ્લિમ કોમી એકતા નું ઉદાહરણ પુરૂ પાડ્યું છે જે તકવાદી નેતાઓ સમાજ વાદ જાતિવાદ જગાડવા ના બદલે સર્વે સમાજનો સાથ સર્વે નો વિકાસ સાથે કોમી એકતાના પ્રતીક કાર્ય કરી પ્રજાહિત કાર્યમાં આગળ રહેવું જોઈએ અને રાજકીય રોટલા શેકવા ના બદલે તહેવારો નિમિત્તે એકતાના પ્રતીક કાર્ય કરી સર્વે સમાજના લોકો એક થાય એ જ વિકાસની પ્રગતિશીલ તાકાત બને એવા કાર્ય કરવા જોઈએ જ્યારે વાંકાનેર શહેર મા નાતજાતના ભેદભાવ રહ્યા નથી જેનું ઉદાહરણ સ્વરૂપ કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે મુસ્લિમ સમાજના યુવાન દ્વારા નવરાત્રિના અવસરે વાંકાનેરના શક્તિ ગરબી મિત્ર મંડળ ના આયોજક હરજીભાઈ સુરેશભાઈ હસમુખભાઈ( મુન્નાભાઈ) વગેરે આયોજકો સાથે મુસ્લિમ યુવાન સરફરાજ ભાઇ ની ગાંઠ મિત્રતા રહી છે મિત્રતા રંગ લાવી હોય તેમ કોમી એકતાના પ્રતીક મા ના નવલા નોરતા નવરાત્રી નિમિત્તે કોમી એકતાના પ્રતીક મુસ્લિમ યુવાન દ્વારા પોતાની યથાશક્તિ પ્રમાણે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડી કોમી એકતાના પ્રતીક એકતા ના દર્શન કરાયા છે જે માતાજીની કૃપા અને ઈશ્વરની મહેર રહી છે કે વાંકાનેર પંથકમાં વાદ વિવાદ વગર કોમી એકતાના પ્રતીક તહેવારોનો આનંદ ઉત્સવ હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા વર્ષોથી હળી મળી સાથ એ ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે જેથી સમગ્ર રાજકીય અગ્રણીઓ પ્રજા ચિંતકો એ આવી એકતા ને કાયમી ટકાવી રાખવા સહભાગી થવું જોઈએ આજના ડીજીટલ યુગ તાતી જરૂરિયાત બની છે મુસ્લિમ સમાજના યુવા અગ્રણી અને સામાજિક કાર્યકર એવા સરફરાજ ભાઇ સાથે હરજીભાઈ સુરેશભાઈ હસમુખભાઈ (મુન્નાભાઈ) ની ગાંઠ મિત્રતા જે કોમી એકતાના પ્રતીક અન્યો માટે પ્રેરણારૂપ બને છે

Related posts

*ઈન્સ્પાયર એવોર્ડ ૨૦૨૧ ના ઘાંટવડ કન્યા શાળા ની ત્રણ કન્યા ની પસંદગી કરવામાં આવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા આયોજીત શ્રી ઉજ્જૈન મહાકાલ તીર્થધામની શ્રી ગૌરામકથા સુખરૂપ સંપન્ન*

editor

*HELLO MORBI NEWS:હળવદના સુંદરગઢ ગામે જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી-૦૬ને રોકડ રકમસાથે પકડી પાડતી હળવદ પોલીસ*

editor

Leave a Comment