• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હરિયાણા ગામે રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું*

શરદ એમ.રાવલ.. હડિયાણા….આજ રોજ વિજયાદશમી ના પાવન પર્વ નિમિત્તે દેશ ભરમાં રાજપૂત સમાજ દ્વારા વિધિવત શસ્ત્રપુજન પોલીસ સ્ટેશનમાં અને આર્મી એરિયામાં પણ રાજપૂત સમાજના આગેવાનો ના વરદ હસ્તે પૂજન વિધિ કરવામાં આવે છે. ત્યારે જોડિયા તાલુકાના હડિયાણા ગામે રાજપૂત સમાજના એક પરિવારના શ્રી રાજેન્દ્રસિંહ રામસગભાઈ વાઢેર દ્વારા પોતાના ઘરે સવારે નિયમિત રીતે દરરોજ ની માતાજી ની સેવા પૂજા કરી રહ્યા હતા. ત્યારે પોતાના પાસે નાના શસ્ત્રો ની વિધિ વત પૂજન કરવામાં આવ્યું હતું.. વાઢેર પરિવાર દ્વારા વિજયાદશમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી……

 

Related posts

*HELLO MORBI:૬૬-ટંકારા પડધરી વિધાનસભાની બેઠક પર પંજાબની પકડ મજબૂત કોંગ્રેસના આક્રમક અને લડાયક ઉમેદવાર કગથરા કરશે કમાલ તેઓ માહોલ ઠેર ઠેર ઉમળકા ભેર આવકાર*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોના નંબર માટે ૨૫ ઓક્ટોબરથી રી-ટેન્‍ડર પ્રક્રિયા શરૂ થશે*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી રવિવારે રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા ની વિશેષ ઉપસ્થિતી માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક યોજાશે.*

editor

Leave a Comment