• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ના પત્રકાર શરદ રાવલ ને ભીમાણી પરિવાર દ્વારા સન્માનિત કરાયા*

શરદ એમ.રાવલ.. હડિયાણા…હડિયાણા ગામે સમસ્ત ભીમાણી પરિવારના શ્રી સતી માતાજી મંદિર ખાતે છેલ્લા ઘણા સમયથી દર વર્ષે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે. તે તમામ કાર્યક્રમ નું વિના મૂલ્યે અને નિસ્વાર્થ ભાવે સતી માતાજીના મંદિર નું કોઇ પણ પ્રકારના કાર્યક્રમો હોય તે કાર્યક્રમ ને TV NEWS CHENAL અને ન્યૂઝ પેપરમાં કાયમી ને માટે ફ્રી સેવા આપનારા સેવાભાવી પત્રકાર શ્રી શરદ એમ.રાવલ નું સમસ્ત ભીમાણી ટ્રસ્ટ દ્વારા દરેક કાર્યક્રમો ને પોતાની રીતે પ્રચાર પ્રસાર ના માધ્યમથી સતી માતાજીની અસીમ કૃપાથી સેવા નો લાભ આપવા બદલ ભીમાણી પરિવાર દ્વારા તેમને સન્માનિત કરવામાં આવેલ છે.. સમસ્ત ભીમાણી પરિવાર વતી તેઓને સતી માતાજીની સેવા કરવા બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવે છે…….

સમસ્ત ભીમાણી પરિવાર વતી

શ્રી ઠાકરસીભાઈ ભીમાણી અને અન્ય ટ્રસ્ટ મંડળ ..હડિયાણા..

 

Related posts

*HELLO MORBI:શાંતિધામ ડીસા ખાતે પ્રાર્થનાહોલનું દેવડા પરિવાર દ્રારા કરાયેલ લોકાર્પણ*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાના બેલા ગામની સીમ, ખોખરા હનુમાન રોડ, શ્યામ હોટલ પાસેથી ટ્રક ટ્રેઇલરમાં છુપાવેલ ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*પડધરી હુસેની લંગર યુવા ગ્રુપ દ્વારા ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment