*36 મો રાષ્ટ્રીય ખેલ ગુજરાત તા.29 ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદઘાટન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું*
રિપોર્ટર::શરદ એમ.રાવલ. તા.જોડિયા.જી.જામનગર. ગામ::હડિયાણા…………. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લાખોની જનમેદની વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે...
