• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વડોદરામાં સરકારી પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ યોજાયો*

*અહેવાલ અને તસ્વીર આરીફ દીવાન*

“શિક્ષણના શબ્દોની જ્ઞાન પ્રાપ્ત કરવાની સાથે સાથે પરિવારિક ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત શિક્ષકો અને વિદ્યાર્થી નવરાત્રી નિમિત્તે કાર્યક્રમ યોજાયો”

 

વડોદરા હાલ નવલી નવરાત્રી અંતર્ગત વિવિધ માની શ્રદ્ધા સાથે નવલા નોરતાની ઉત્સાહભેર ઉજવણી સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે ત્યારે શાળા સ્કૂલમાં પણ નવરાત્રી નિમિત્તે નવરાત્રી ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રહિત સમાજ હિતની સાથે શબ્દનું જ્ઞાન પરિવારિક સામાજિક ધાર્મિક પરિસ્થિતિને ધ્યાને રાખી વડોદરા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા( બપોર ) અંતર્ગત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને નવલી નવરાત્રી ના ગરબા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા (બપોર)માં નવરાત્રી અંતર્ગત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને નવલી નવરાત્રીના ગરબા ઉપર માતાજીની આરાધ્યા કરવાનો મોકો મળ્યો હતો. શાળાના આ કાર્યક્રમને દિપાવવા માટે અને બાળકોના ઉત્સાહમાં વધારો કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટણી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર શ્રી જાગૃતીબેન કાકાની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બંને મહાનુભાવો શાળાના બાળકો સાથે ગરબે ઘુમીયા હતા અને કાર્યક્રમના અંતે માતાજીની આરતી ઉતારી શાળા પરિવારના તમામ સભ્યોએ આપણી સંસ્કૃતને જાળવી રાખવા માટે સારા એવા કાર્યક્રમનુ સમાપન કર્યું હતું.

Related posts

*HELLO MORBI NEWS:મોરબીના પત્રકાર રફીક અજમેરી નાં પુત્ર અરમાન નો આજે જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સરકારના જીએસટી ૨,૦ ના નિર્ણયને આવકાર દાયક ગણાવતા મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ*

editor

*HELLO MORBI NEWS:મોરબી:આયુષ હોસ્પિટલમાં ન્યુરો વિભાગ દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી*

editor

Leave a Comment