*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી તાલુકા પો.સ્ટે.ના પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.મોરબી*
મોરબી તાલુકા પો.સ્ટે.ના પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ,મોરબી. તા.૧૮/૦૭/૨૦૨૬ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ,ભુજ...
