*HELLO MORBI: જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ એચ.ડી.એફ.સી. થી એવન્યુ પાર્ક સોસાયટી સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું*
રોડ નવીનીકરણ અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા હાલ ટાઈટન બિલ્ડીંગથી એવન્યુ પાર્ક સોસાયટીના ગેટ સુધીના રોડ બનાવવાની કામગીરી હાલ...
