*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા નુ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામજીની પ્રતિમા અર્પણ કરી ઉષ્માભર્યું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું*
મોરબી:તા ૫ તાજેતરમાં મોરબી જિલ્લાનો રાજકોટ રેન્જમાંથી કચ્છ બોર્ડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે અનુસંધાને આજે મોરબીની મુલાકાતે...
