*HELLO MORBI: દારૂ પર મોરબી ક્રાઈમ બ્રાન્ચની તવાઈ યથાવત:થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવેલો રૂ.૭૩ હજારનો દારૂ – બિયર ઝડપી લેતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*
વાંકાનેર તા૩૦ : વાંકાનેરના અગાભી પીપળીયા ગામે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી માટે દારૂ મંગાવ્યો હોવાની બાતમીના આધારે મોરબી...
