*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *“ચૂંટણીનો પર્વ એટલે અમારા અધિકારનો પર્વ”* -મતદારો જિલ્લામાં તમામ મતદાન મથકો પર લાઈનો, મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ
માહિતી બ્યુરો, મોરબી ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન હાલ ચાલી રહ્યું છે. મોરબી...
