*ટંકારા* : *ટંકારામાં વિશાળ રેલી સાથે ધંધુકાના યુવાનની હત્યાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ તેમજ ટંકારા બપોરના 12 થી 2 બંધ રખાયેલ*.
ધંધુકામાં વિધર્મી દ્વારા કરવામાં આવે ભરવાડ યુવાન કિશન ની હત્યા ના ઘેરા પડઘા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા...
