*HELLO MORBI NEWS:કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાના જન્મદિવસ નિમિત્તે સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા હરસિદ્ધિ માતાજીને કરાશે ધ્વજારોહણ*
*આગામી 23 તારીખના માનનીય કેબિનેટ મંત્રીશ્રી અને ખંભાળિયાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મુળુભાઈ બેરા સાહેબના જન્મદિવસ નિમિત્તે સલાયા શહેર...
