*ડીસા જલારામ મંદિરે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસાના નવીન હોદેદારોનું કરવામાં આવેલ સન્માન*
તાજેતરમાં નવા વરાયેલા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસાના પ્રમુખ પ્રકાશભાઈ આર.ઠકકર, મંત્રી બળદેવભાઈ રાયકા,ઉપપ્રમુખ અશ્ર્વિનભાઈ પરમાર, સહમંત્રી દેવેન્દ્રભાઈ રાજપૂત,...
