*ગુજરાતમાં 33 જિલ્લા 249 તાલુકા સહિત નાગામ વિસ્તારોમાં કુલ દોઢ લાખ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં સમ્રાટ ટીવી અર્પણ કરી વિદ્યાર્થીઓનું ભાવિ ધડવા અપીલ*
“સ્થાનિક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ અને શિક્ષકો દ્વારા સ્થાનિક વિસ્તારોની શાળાઓમાં ખરા અર્થમાં વિકાસ કરવો જોઈએ” હાલ ગુજરાતમાં...
