*શહેરીજનોને માળખાકીય સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છેમોરબી ખાતે ગુડ ગવર્નન્સ અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ* *આયોજિત સુશાસન સપ્તાહ ઉજવણી કાર્યક્રમ યોજાયો*
રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેઇના જન્મદિવસ નિમિત્તે ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુશાસન સપ્તાહ ઉજવણી...
