• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનાર તાલુકા ના ઘાંટવડ ગામ ની પ્રાથમિક કન્યા શાળા માં શાળાકિય રમોત્સવ ઉજવવામાં આવ્યો*    

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

શાળાકીય રમતોત્સવ

આજરોજ તા – ૨૩/૧૦/૨૦૨૧ ના રોજ શ્રી ઘાંટવડ કન્યા પ્રા.શાળા માં શાળાકીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ ૩ થી ૫ માં કોથળા દોડ,સંગીત ખુરશી,ઊભી ખો,કેરમ જેવી રમતો તેમજ ધોરણ ૬ થી ૮ માં દોડ,ગોળા ફેંક,રસ્સા ખેંચ,ચેસ,કેરમ,લાંબી કૂદ જેવી રમતોનું રમાડી આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ ફીટ ઈંડિયા અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓમાં ખેલદિલી નો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધા અંતર્ગત, કોથળા દોડ ૧.કુ.માહિરા એમ. સેલોત ધો -૫ પ્રથમ ૨.કુ.જિયા એન. જોષી ધો- ૪ દ્રીતિય૩.કુ.હિરલ એમ.શિગડ ધો- ૩ તૃતિય

સંગીત ખુરશી ૧.કુ.તાહિરા ઈ.અગવાન ધો – ૩ પ્રથમ ૨.કુ. હેમાંગી જે. આઠીયા ધો – ૩ દ્વિતીય ૩.કુ.પ્રતીક્ષા એ.ગૌસ્વામી ધો -૩ તૃતિય દોડ ૧.કુ.શીતલ એમ.મકવાણા ધો – ૮ પ્રથમ ૨.કુ.રિધમ એન. બાંભણિયા ધો -૭ દ્વિતીય ૩.કુ. ધર્મિષ્ઠ બી.લાલકિયા ધો -૬ તૃતિયગોળા ફેંક ૧.કુ.મિત્તલ આર.પરમાર ધો -૭ પ્રથમ ૨.કુ. જાનવી બી.કાનાબાર ધો – ૭ દ્વિતીય ૩.કુ.સુજાના એ.પાયક ધો – ૮ તૃતિય ઉપરાંત એકમ કસોટીમાં સારા માર્કસ પ્રાપ્ત કરનાર ને હરતી ફરતી ટ્રોફી આપવામાં આવી.શાળા સમિતીના દરેક સભ્ય ને પ્રોતાહિત ઈનામ આપવામાં આપવામાં આવ્યું.બેસ્ટ સમિતિ તરીકે પાણી સમિતિ ને પણ પ્રોત્સાહિત કરવામાં આવી હતી.ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓ ને S.M.C ના અધ્યક્ષ તેમજ અન્ય સભ્યો અને શાળા ના શિક્ષકો દ્વારા રમતોત્સવના ઉત્તમ દેખાવ કરવા બદલ પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યા હતા. આ રમોત્સવને સફળ બનાવવા માટે શાળા ના શિક્ષક મિત્રો લખનભાઇ,મનીષાબેન,નીલમ બહેન,વિપુલભાઈ,ગોવિંદભાઈ,મનુભાઈ,રાજેશભાઈ,પ્રકાશભાઈ તેમજ શાળાના આચાર્યશ્રી અશોકભાઈ એ.પરમાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા.સૌ એ શાળા પરિવાર ને અભિનંદન પાઠવ્યા.

 

Related posts

*આણંદ મહાવીર માર્ગ નયા વતન મહાવીર પાર્ક નુ ઉદધાટન ભાજપ જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ હસ્તે કરવામાં આવ્યુ*

Hello Morbi

*સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત જોડિયા તાલુકાનો વર્કશોપ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: મોરબી ધારાસભ્ય અમૃતિયા અને જિલ્લા ભાજપ હોદેદારો એ લીધી દિલ્હી ખાતે પીએમ ની મુલાકાત*

editor

Leave a Comment