• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના કાંતિલાલ બાવરવાની રાષ્ટ્રીય મજદૂર કિશાન મંચમાં જનરલ સેક્રેટરી તરીકે નિમણુક: ખેડૂતો ના હિતમાં કામકરવા ની ખાતરી આપી*

દેશ લેવલે દિલ્હી બોર્ડેર પર ચાલેલા ખેડૂત અંદોલન માં સક્રિય ભૂમિકા નિભાવવાના કારણે મારા કામ ને તેમજ મારા કમીટમેન્ટ ને જોઈ ને રાષ્ટ્રીય મજદૂર કિશાન મંચ દ્વારા મને તેઓના સંગઠન માં જનરલ સેક્રેટરી તરીકે નિમણુક આપેલ છે. અને ગુજરાત ની જવાબદારી આપેલ છે. આ તકે હું રાષ્ટ્રીય મજદૂર કિશાંન મચ નો અભાર માનું છે. અને મારાથી થતા બધા જ પ્રયત્નો કરી ને ગુજરાત ભરમાં ખેડૂતોનું તેમજ મજદૂરોનું સગઠન મજબુત કરીને તેઓના હક્ક હિત માટે કામ કરતો રહીશ.

 

લી.

કાન્તિલાલ ડી. બાવરવા

મોરબી.

મો. ૯૮૨૫૧૩૯૯૯૨

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નાનારામપર સેવા સહકારી મંડળી ના હોદેદારોની સર્વાનુમતે વરણી*

editor

*HELLO MORBI: તા.૦૧-૦૪-૨૦૨૧ થી ૨૪-૦૫-૨૦૨૩ સુધી નોંધાયેલ વાહનોના ટેમ્પરરી રજીસ્ટ્રેશનની ફી અંગે*

editor

*HELLO MORBI:મોરબી માળીયા હાઇવેરલડ ઉપર આવેલ કે.કે.કોલ નામના કોલસાના ડેલાનીમાં આવેલ ઓફીમાં રંગાર રમતા કુલ-૮ ઇસમોને રોકડા રૂ.૪,૭૪,૭૫૦/-તથા ગજીપાના નંગ-૫ર ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment