• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ ગડારા દ્વારા પીપળી અણીયારી હાઇવે જોડતા રોડ ની કામગીરી શરૂ કરવા કરાઇ રજૂઆત*

મોરબી જીલ્લા ભાજપ પૂર્વ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારાએ રાજ્ય સરકારના મંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી તાલુકાના પીપળીથી અણીયારી હાઈવેને જોડતા રોડને ચાર માર્ગીય રોડની મંજુરી અગાઉ મળી ગયેલ હોય પરંતુ રોડનું કામ આજ દિવસ સુધી ચાલુ થયેલ નથી રોડ પર ઘણી બધી સિરામિક ફેકટરીઓ આવેલ છે ટ્રાન્સપોર્ટેશન માટે ભારે વાહનોની અવરજવર રહેતી હોય છે રોડની હાલત અત્યંત બિસ્માર છે મોટા ખાડાઓ પડી ગયેલ છે જેથી અકસ્માતો પણ થતા હોય છે અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે જેને ધ્યાને લઈને તાત્કાલિક રોડનું પેચવર્ક કરવા માંગ કરવામાં આવી છે

Related posts

*HELLO MORBI: મોરબીમાં શંકાસ્પદ શખ્સોના ફોટા જાહેર કરતી મોરબી પોલીસ, માહિતી આપવા અપીલ*

editor

*શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ પડધરી*

Hello Morbi

*HELLO MORBI:ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયનેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા તાલુકા સ્તર નો રમત ગમત કાર્યક્રમ જોડિયા સાંઈ વિદ્યાલય ખાતે યોજાયો*

editor

Leave a Comment