• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

જૂનાગઢ લોહાણા મહિલા મંડળના પ્રમુખ તરીકે અલ્પાબેન ઉનડકટની સર્વાનુમતે વરણી

ઉપપ્રમુખ તરીકે રસિલાબેન સોઢા અને મંત્રી તરીકે ચંદ્રીકાબેન સોઢાની નિયુક્તિ કરાઈ

 

હતી. આ મીટીંગમાં વર્ષ ૨૦૨૨ માટે નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં સક્રીય કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર તેમજ સમાજ સેવક અલ્પાબેન ઉનડકટની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી

 

જૂનાગઢ લોહાણા મહિલા મંડળની બેઠક તાજેતરમાં લોહાણા બોર્ડિંગ ખાતે યોજાઈ

 

આ તકે લોહાણા મહિલા મંડળના મીનાબેન ચગ, નલીનીબેન તન્ના, ભારતીબેન

 

થીયાની ઉપસ્થિતિમાં કારોબારીની રચના કરી અને વર્ષ ૨૦૨૨ના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ-અલ્પાબેન ઉનડકટ, ઉપપ્રમુખ-રસિલાબેન સોઢા, મંત્રી-ચંદ્રીકાબેન સોઢા, સહમંત્રી-રશ્મિબેન વિઠલાણી, ખજાનચી-ક્રિષ્નાબેન અઢિયા, સહખજાનચી-નિલમબેન વિઠલાણીની વરણી સર્વાનુમતે જૂનાગઢ તા. ૨૫, કરવામાં આવી હતી.

 

કરવામાં આવી હતી. નવા વર્ષની રચાયેલી કારોબારીમાં સભ્ય તરીકે ગીતાબેન કોટેચા, સાધનાબેન નિર્મળ, તરૂબેન ગણાત્રા, રેખાબેન ગોંધીયાની નવનિયુક્તિ કરાઈ હતી. આ પ્રસંગે નવનિયુક્ત હોદ્દેદારોએ વર્ષ દરમ્યાન મહિલા મંડળ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી અને મહિલાઓની પ્રગતિ માટે કાર્યક્રમ કરાશે તેમ જણાવ્યું હતુ.

Related posts

*છત્તીસગઢ અને ગુજરાત વચ્ચેની સહિયારી પરંપરા – ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’, વર્ચ્યુઅલ સંવાદ યોજાયો.*

Hello Morbi

**હળવદમાં કિડની દાનમાં આપતી માં જનનીજોડ જોડ સખી નહિ મળેરે લોલ ની પંક્તિ સાબિત કરતી માં*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પુત્ર ના જન્મદીન ની ઉજવણી કરતા PSI ડી.બી. ઠક્કર સાહેબ*

editor

Leave a Comment