• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના હડીયાણા ગામે મચ્છુ માતાજી નો નવરંગ માંડવો યોજાયો*

શરદ એમ.રાવલ.હડિયાણા…….હડિયાણા ગામે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા શ્રી દેવી ભગવતી શ્રી મચ્છુ માતાજી ની અસીમ કૃપા હડિયાણા ગામે બિરાજતા ભગવતી માતાજીના નૂતન મંદિર તથા પૂન:મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા નવરંગો મંડવો મહોત્સવ વી.સ..2078 વૈશાખ સુદ ..14 ને રવિવાર તા.15.05.22 ના રોજ શુભ દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

(૧).પાવનકારી પ્રસંગો..શ્રી ગણેશ.. અંબીકા પૂજન.. સવારે..8 કલાકે..મૂર્તિ. પુન: પ્રાણપ્રતિષ્ઠા. સવારે..11 કલાકે..નૂતન. મંદિરે મૂર્તિ. સ્થાપના બપોરે 12.30 કલાકે..નૂતન મંદિરે ધ્વજા રોહણ તથા શિખર અભિષેક બપોરે.12.45 કલાકે..પૂર્ણાહુતિ( બીડું હોમવાનો).બપોરે..2.15 કલાકે..થાંભલી રોપણ.સવારે.7 કલાકે..ભોજન પ્રસાદ.બપોરે 12 થી સાંજે 7 કલાકે….માતાજીના મામેરા શ્રી રણછોડ મામા.. સંતશ્રી. બાલારામ રઘુભગત મૂળવાનાથ ની જગ્યા(દ્વારકા)..સત શ્રી ગાંડુભગત બીજલભગત મચ્છુમાં ની જગ્યા (મોરબી)..સત શ્રી નાથાભગત..નથુભગત.સામતભગત..ખોડાભગત ( વસુંધરા).. રાવળદેવ શ્રી દીપકભાઈ વી.રાઠોડ(હડિયાણા વાળા)..ભુવા શ્રી જસાભાઈ નાજાભાઈ બોહરિયા..કમળના ભુવા.. પાટલા ના યજમાન શ્રી વિરલભાઈ લખમનભાઈ ઝાપડા.સામતભાઈ ઝાપડા.રામભાઈ વેસરા. મંગા ભાઈ ઝાપડા.જેઠાભાઇ વેસરા.ધારાભાઈ ઝાપડા. જેતાભાઈ વેસરા.બાબુભાઇ જૂથર.માંડાભાઈ જૂથર.વિરમભાઈ જુથર.મુકેશ ભાઇ વકાતર.માંડાભાઈ એલ.જૂથર.જેતાભાઇ એ.બાભવા.મચ્છlભાઈ વકાતર.આ તમામ નવદપતિઓ એ નવચંડી હોમહવન માં ભાગ લેવામાં આવ્યો હતો.માતાજીની વિધિવત પૂજનકર્યા બાદ મૂર્તિ પુન:પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે.અને ધ્વજારોહણનો કાર્યક્રમ પૂર્ણ કરવા માં આવેલ છે.

અને સાધુ સંતો નું ભવ્ય શોભાયાત્રા અને મામેરીયાત નું સામૈયું વાજતેગાજતે ગામના ગેઇટ થી મંદિર સુધી રાસ ગરબા ની પણ રમઝટ બોલાવી હતી.. અને સાધુ સંતો નું ભુવા શ્રીઓનું ફુલહાર અને શાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવેલ છે.. સુંદર અને ભવ્ય આયોજન છે..

હડિયાણા ગામના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે

 

Related posts

*HELLO MORBI NEWS:મોરબીમાં કરુણા હેલ્પલાઈને બીમાર શ્વાનને નવજીવન આપ્યું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ-મોરબી તથા 𝐈𝐌𝐀 𝐌𝐎𝐑𝐁𝐈 (𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐌𝐞𝐝𝐢𝐜𝐚𝐥 𝐀𝐬𝐬𝐨𝐜𝐢𝐚𝐭𝐢𝐨𝐧) દ્વારા રવાપર તાલુકાશાળાના વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપ તથા હિમોગ્લોબિન ચેકઅપ કરાયું*

editor

*HELLO MORBI: મંત્રીશ્રીએ કનુભાઈ દેસાઈ નવલખી પોર્ટની પાસે આવેલ ઝુમાવાડી વિસ્તારની મુલાકાત લઈ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી*

editor

Leave a Comment