• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સુલતાનપુર ની શાળા માં યોજાયો અષાઢીબીજ ના દિવસે ઉત્સવ વનસ્પતિ ઉત્સવ*

શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં વનસ્પતિ નું મહત્વ સમજાવવા માટે એક પ્રોજેકટ કાર્ય નું આયોજન રજા ના દિવસે કરવામાં આવ્યું હતું આ પ્રોજેકટ નો મુખ્ય હેતુ એ પણ હતો કે પ્લાસ્ટિક ની નકામી વસ્તુઓ ને ગમે ત્યાં ફેંકવાને બદલે તેનો ફરી થી ઉપયોગ કરી ઘર આંગણે જ સુંદર રીતે સજાવી શકીએ છીએ કારણકે આપણે જાણીએ છીએ એમ પ્લાસ્ટિક ની વસ્તુઓ નો ક્યારેય નાશ થતો નથી બીજું એ કે આ પ્રોજેક્ટ નો મુખ્ય હેતુ  એ પણ હતો કે વધતા જતા પ્રદૂષણ ને અટકાવવા નો શાળા થકી નાનકડો પ્રયાસ કરી શકાય જેથી બાળકો આવી નકામી વસ્તુઓ નો ઉપયોગ કરી વેસ્ટ માંથી બનાવી કઈક નવું શીખે અને તેમનામાં સર્જનાત્મક શક્તિ નો વિકાસ થાય

Related posts

*HELLO MORBI NEWS:મોરબીમાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગરૂપે સભાસદ કેમ્પ અંતર્ગત સહકારી મંડળીઓમાં નવા ૫૦૦ સભાસદો જોડાયા*

editor

ઢુવાથી માટેલ સુધી ના 6કિલોમીટર રોડ નું આજે ખત મુહર્ત કરાયું

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સૌરાષ્ટ્ર ના સાવજ ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયા ની છઠ્ઠી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી ના અગ્રણીઓ*

editor

Leave a Comment