• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોમ્યુનીટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ અંતર્ગત મોરબીના જીલ્લા ક્ષય કેન્દ્ર હેઠળ ના ટી.યું. માળીયા ના પ્રા.આ કેન્દ્ર સરવડ ના ૫ ટીબી દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે ૬ માસ સુધી અનિલ નાનજીભાઈ સુરાણી ( L ગ્રુપ ) દ્વારા દતક લેવામાં આવ્યા .* 

અહેવાલ અને તસ્વીર.. પંકજ પીઠડીયા. સરવડ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ-૨૦૨૫ સુધીના ભારત દેશને ટીબી મુક્ત કરવાના આહવાન ને વેગ મળી રહે અને મોરબી જીલ્લો નીતી આયોગમાં આકાંક્ષી જીલ્લો હોય જે ટીબી મુક્ત થાય તે માટે પોતાની યથાશક્તિ મુજબ ટીબીના દર્દીઓને દતક લઈ દર્દીઓને ન્યુટ્રીશયન સપોર્ટ કરવા માટે મોરબી જીલ્લાના પ્રજાજનો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ, તેમજ રાજકીય આગેવાનોને આગળ આવવા જીલ્લા ક્ષય અધિકારી ડો. એન.એન.ઝાલા દ્વારા અપીલ કરવામાં આવી છે.

માનનીય પ્રધાનમંત્રીના ”ટીબી હારશે દેશ જીતશે” સ્વપ્ન ને સાકાર કરવા આગેકુચ કરીને આ પ્રસંગે અનિલ નાનજીભાઈ સુરાણી ( L ગ્રુપ ) દ્વારા માળીયા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર સરવડ ના ૫ પેશન્ટને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ૬ મહિનાની પ્રોટીન યુક્ત આહાર માટેની કીટ આપી હતી.

Related posts

*HELLO MORBI:મોરબી: વિજયભાઈદલસાણીયાને ,ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ‘સાંદીપનિ ગુરુ ગૌરવ’ એવોર્ડ આપી સન્માનિત કરાયા*

editor

*HELLO MORBI: મોરબીના મતદાન મથકો પર હથિયારધારી પોલીસ જવાનો સાથે બુથ પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના*

Hello Morbi

*નેશનલ હાઇવે થી માળિયા સુધીનો રસ્તો તાત્કાલિક રિપેર કરવા સી એમ ને રજૂઆત*

Hello Morbi

Leave a Comment