• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગરના જાંબુડીયા પાટીયા ખાતે જામનગર ડીવાયએસપી દ્વારા ઈ એફઆઇ આર એપ્લિકેશન વિશે લોકોને માહિતગાર કર્યા*

રિપોર્ટર. શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ.હડિયાણા……………

આજ રોજ ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરિંગ એન્ડ ટેક્નોલોજી જાંબુડા પાટિયા ખાતે ગુજરાત રાજ્ય ના ગૃહ વિભાગ દ્વારા હાલ માં લોન્ચ કરાયેલ E-FIR એપ્લિકેશન ની કાર્ય પ્રણાલીની જાગૃતિ અંગે માર્ગદર્શન સેમિનાર રાખવામાં આવ્યો હતો………………………….. જેમાં જામનગર ગ્રામ્ય ના DySP શ્રી કુણાલ દેસાઈ તથા પંચકોષી-A ડિવિઝનના P.S.I. કે. વી. ઝાલા ની ઉપસ્થિતિ રહી હતી.. E-FIR એપ્લિકેશન ની માહિતીમાં મોબાઈલ ફોન.. બાઇક ની ચોરીઓ માટે નજીક ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ એપ્લિકેશન દ્વારા કરવામાં કરવામાં આવશે. તેની જગ્યાએ એ.FRI ઉપરાંત વિધાર્થીઓ ને કેરિયર વિશેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.. ત્યારબાદ DySP સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને કાર્યક્રમ ની શરૂઆત કરી હતી.. કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.

સંસ્થા ના કેમ્પસ ડાયરેક્ટ ગિરધરભાઈ પનારા, પ્રિન્સિપાલ પિયુષભાઇ કાનાણી.અને અતુલભાઈ ભીમાણી. સહિત સ્ટાફ તથા વિધાર્થીઓ દ્વારા DySP તથા તેમની ટીમ ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી………………………..

Related posts

*HELLO MORBI સંભવિત કમોસમી વરસાદને ધ્યાને લઈ* *જિલ્લા ખેતીવાડી* *અધિકારીશ્રી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ* *૫ થી ૭ એપ્રિલ દરમિયાન જિલ્લામાં* *સંભવિત કમોસમી વરસાદની આગાહી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લાના હોટલ માલિકોએ ‘પથિક’ સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું*

editor

*HELLO MORBI NEWS: માળીયા મીયાણા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન અંજીયાસર ગામની સીમમાંથી દેશીદારૂ તથા દેશીદારૂ બનાવવાનો આથો ઝડપી પાડ્યો*

editor

Leave a Comment